SEBI એ કાર્વી ઇન્વેસ્ટર સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર્વી ઈન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડ (KISL) પર પ્રતિબંધ મૂક્યો છે. હવે કાર્વી સર્વિસ નવા ક્લાયન્ટ બનાવી શકશે નહીં. કંપનીએ રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ત્યારપછી સેબીએ આ કંપની પર નવા ક્લાયન્ટ ઉમેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાજેતરમાં…










