Skip to content
Saturday, November 14, 2026 Ahmedabad 30°C

World

2,959 stories Updated Nov 3, 2026

સિંગાપોરમાં ભારતીય મૂળના વ્યક્તિને ગાંજાની દાણચોરી કરવા બદલ ફાંસીએ લટકાવ્યો

સિંગાપોરે બુધવારે ગાંજાની દાણચોરીના દોષિત એક વ્યક્તિને ફાંસી આપીને ફાંસી આપી હતી. આ વ્યક્તિનું નામ તંગરાજુ સુપૈયા છે અને તે ભારતીય મૂળનો વ્યક્તિ હતો પરંતુ તેની નાગરિકતા સિંગાપોરની હતી. આ વ્યક્તિના પરિવારે સિંગાપોર સરકારને માફી માટે દયાની અરજી કરી હતી.…

· 2 min read

ચીનને સૌથી મોટા સૈન્ય જોખમ તરીકે જુએ છે ભારતીયઃ અમેરિકન સાંસદ રો ખન્ના

તેમણે કહ્યું હતું કે ભારતીયો હવે ચીનને સૌથી મોટા સૈન્ય ખતરા તરીકે જુએ છે, પાકિસ્તાનને નહીં. તેમણે બેઈજિંગ સાથે રચનાત્મક રીતે પુનઃસંતુલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારત અને ચીન વચ્ચેના સંબંધો મે 2020માં પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધ બાદથી…

· 2 min read

હોલીવુડ એક્ટર-સિંગર હેરી બેલાફોન્ટેએ દુનિયાથી લીધી વિદાય, હાર્ટ એટેકના કારણે થયું નિધન

હોલીવુડથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક, અભિનેતા અને માનવાધિકાર કાર્યકર્તા હેરી બેલાફોન્ટેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. હેરી બેલાફોન્ટેનું ગઈકાલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. હેરી બેલાફોન્ટેની ઉંમર 96 વર્ષ હતી. હેરી બેલાફોન્ટે સૌથી સફળ આફ્રિકન-અમેરિકન પોપ…

· 2 min read

જરુર પડે તો ભારતમાં ઘુસીને લડવા માટે અમે તૈયાર, ખાવાના ફાંફા વચ્ચે પાકિસ્તાનની સેનાના શેખચલ્લી જેવા દાવા

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશનના ડાયરકેટર જનરલ મેજર જનરલ અહેમદ શરીફે મંગળવારે પોતાની પહેલી પત્રકાર પરિષદને સંબોધી હતી.જેમાં તેમણે ભારતને ખોખલી ધમકી આપી હતી અને કહ્યુ હતુ કે, ભારતે કોઈ પણ પ્રકારનુ દુસાહસ કરવાનો પ્રયત્ન કર્યો તો…

· 1 min read

ભારતની વધતી વસ્તી પર જર્મન મીડિયાનું અપમાનજનક કાર્ટૂન જોઈને ભારતીયો થયા ગુસ્સે

જર્મન મેગેઝિન ડેર સ્પીગેલે ભારત વિરોધી કાર્ટૂન પ્રકાશિત કર્યું છે. જે બાદ આ કાર્ટૂનમાં સ્વાભાવિક કટાક્ષ હોવાને કારણે ભારતને અપમાનિત કરવાનો ઈરાદો હોવાનું લોકોને લાગ્યું હતું. આ કાર્ટૂનમાં બે ફોટોગ્રાફ્સ દ્વારા ભારત અને ચીનની સરખામણી કરવામાં આવી છે. કાર્ટૂનમાં ટ્રેનની…

· 3 min read

બાઈડેન કે ટ્રમ્પ? અમેરિકી નાગરિકો કોને બનાવવા માગે છે રાષ્ટ્રપતિ, સરવેના પરિણામ છે રસપ્રદ

અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની તૈયારીઓ થઈ રહી છે. તે પહેલા સામે આવેલા સરવેના આંકડા જણાવે છે કે આગામી ચૂંટણીમાં મોટાભાગના અમેરિકી ડેમોક્રેટિક જો બાઈડેન અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બંનેને આ ટોચના પદે જોવા નથી માગતા. તેના અનેક…

· 2 min read

બ્રિટનનું પ્રથમ જગન્નાથ મંદિર લંડનમાં બનશે, ઉદ્યોગપતિએ 25 મિલિયન પાઉન્ડ આપવાનું વચન આપ્યું

બ્રિટેનમાં સંચાલિત એક ધાર્મીક સંગઠન દ્વારા ભગવાન જગન્નાથના પ્રથમ મંદિરના નિર્માણ માટે આયોજન કરી રહી છે. આ આયોજન માટે મૂળ ઓડિશાના એક ઉદ્યોગસાહસિકે સમર્થન કરતા 25 મિલિયન પાઉન્ડ આપવાનો સંકલ્પ કર્યો છે. આ મંદિરનું નિર્માણનું પ્રથમ ચરણ આગામી વર્ષના અંતે…

· 1 min read

ક્વાડ રાષ્ટ્રાધ્યક્ષોની ત્રીજી બેઠક આ તારીખે મળશે, ઓસ્ટ્રેલિયા પહેલી વાર કરશે યજમાની

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 19-21 મેના રોજ જાપાનના હિરોશિમામાં G-7 નેતાઓની સમિટમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ બિડેન 24 મેના રોજ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ દ્વારા જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સિડની, ઑસ્ટ્રેલિયામાં આયોજિત…

· 2 min read

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જો બાયડને રજૂ કરી દાવેદારી, શેર કર્યો કેમ્પિઈન VIDEO

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. તેને જોતા રાષ્ટ્રપતિ જો બાયડને આજે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે. જો બાયડને ટ્વિટર અને યુટ્યુબ પર તેમનો એક અભિયાનનો વીડિયો શેર કર્યો છે.…

· 2 min read