પાકિસ્તાનમાં હંમેશાથી હિંદુ વિરોધી પ્રવૃતિને પ્રોત્સાહન મળતું આવ્યું છે.ત્યારે પાકિસ્તાનમાં વધુ એક હિંદુ વિરોધી પ્રવૃતિનો કિસ્સો સામે આવ્યો છે.પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ ઓયાગ દ્રારા પાકિસ્તાની બધી યુનિવસિઁટીઓમાં હિંદુઓનો ખાસ તહેવાર હોળી પર પ્રતિબંદ મૂકવામાં આવ્યો છે.
આયોગ દ્રારા વધુમાં કહેવામાં આવે છે કે આ રીતની પ્રવૃતિ થી દેશના એક ચોકકસ સમુદાયને ઠેસ પહોચે છે.અને આ તહેવાર સામાજીક રીતે ખૂબ જ નુકસાનકારક છે.તેથી આ તહેવાર યુનિવસિઁટિ નહીં ઉજવવામાં આવે.
આ પ્રતિબંધથી પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને ખૂબ મોટો ઝાટકો લાગ્યો છે.