આ સિઝનમાં બંને ટીમો મજબૂત દેખાઈ રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સ IPLની આ સિઝનમાં 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ 4 જીત સાથે છઠ્ઠા નંબર પર છે. બંને વચ્ચે આ સિઝનની ગત મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સનો 2 વિકેટે વિજય થયો હતો.

સેમ કરન , જીતેશ શર્મા , અથર્વ તાઈડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયમ લિવિંગસ્ટન, હરપ્રીત સિંહ ભાટિયા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સિકંદર રઝા, કગીસો રબાડા, ઋષિ ધવન, મોહિત રાઠી, શિવમ સિંહ, ભાનુકા રાજપક્ષે, બલતેજ સિંહ, વિધ્વથ કાવેરપ્પા, ગુરનૂર બ્રાર
કેએલ રાહુલ , નિકોલસ પૂરન , કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, ક્રુણાલ પંડ્યા, આયુષ બદોની, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, પ્રેરક માંકડ, જયદેવ ઉનડકટ, મનન વોહરા , માર્ક વૂડ , ક્વિન્ટન ડી કોક , કૃષ્ણપ્પા ગૌથમ , સ્વપ્નિલ સિંહ , યશ ઠાકુર , ડેનિયલ સેમ્સ , રોમારિયો શેફર્ડ , અર્પિત ગુલેરિયા , યુદ્ધવીર સિંહ ચરક , કરણ શર્મા