ભારત અને રશિયા RuPay અને Mir કાર્ડ દ્વારા ચૂકવણીની શક્યતા ચકાસશે
દેશો દ્વારા રશિયા પર વિવિધ પ્રતિબંધો વચ્ચે ભારત અને રશિયા બંને દેશોમાં રૃપે અને મીર કાર્ડનો ઉપયોગ કરીને સીમલેસ પેમેન્ટની શક્યતા પર કામ કરશે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે વેપાર, ?...
Campa Cola માટે અંબાણીનો જબરદસ્ત પ્લાન, મુરલીની સ્પિનથી કોકા કોલા-પેપ્સીને ક્લીન બોલ્ડ કરશે
રિલાયન્સ રિટેલ કેમ્પા કોલાને દેશમાં જોરદાર લોન્ચ કરવા માટે વિવિધ કંપનીઓ સાથે ડીલ કરી રહી છે. મુકેશ અંબાણીએ કેમ્પા કોલાને જાણીતી અને લોકપ્રિય બ્રાન્ડ બનાવવું માટે એક ખાસ યોજના પણ બનાવી છે. હ?...
जापान के प्रधानमंत्री फुमियो किशिदा आज एक विस्फोट में बाल-बाल बचे
यह घटना वाकायामा शहर में हुई। जापान की सरकारी मीडिया में जारी वीडियो फुटेज में, घटना-स्थल पर लोगों में अफरा-तफरी देखी जा सकती है। इस घटना के सिलसिले में एक व्यक्ति को गिरफ्तार किया गया है। घ?...
આજે દિલ્હી માટે કરો યા મરો મેચ, ગુજરાત સામે પ્રથમ જીત માટે ઉતરશે મેદાનમાં
IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરુ થશે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે, જ્યારે દિ?...
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપઃ શરદ પવારની NCPનું અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર જાહેરાત
મહારાષ્ટ્રની રાજનીતિમાં માહોલ ગરમાયો છે. શરદ પવારે આજે જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યા છે અને કહ્યું, “મેં NCPના અધ્યક્ષ તરીકે કામ કરવા?...
રાજકોટની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8160 રહ્યા
જુદા-જુદા પાકના ભાવ. કપાસના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.6500 થી 8160 રહ્યા. મગફળીના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.130 થી 8650 રહ્યા. પેડી (ચોખા)ના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.1350 થી 2000 રહ્યા. ઘઉંના તા.01-05-2023ના રોજ APMCના ભાવ ?...
કમોસમી વરસાદથી કેળાની ખેતી જમીનદોસ્ત, ખેડૂતોની સરકાર પાસે વળતરની આશા
ખેડૂતોને મબલક આવક આપતો પાક એટલે કેળનો પાક છે. પરંતુ હાલમાં પડી રહેલો ભારે પવન સાથેનો વરસાદ તમામ પાકોને નુકશાન પહોચાડી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લામાં કેળાની ખેતી જમીનદોસ?...
વિવાદ બાદ સેન્સર બોર્ડે Kerala Story પર ચલાવી કાતર, 2 ડાયલોગ અને 10 સીન હટાવવામાં આવશે
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘The Kerala Story’ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કેરળની 4 મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓ ISISમાં જોડાવા માટે ઇસ્લામ સ્વીકારે છે. હવે આ સમગ્ર મામલે સેન્ટ્રલ બો?...
ભારતીય શેરબજારમાં તેજી યથાવત, Sensex ઉપલાં સ્તરે 61500 નજીક પહોંચ્યો, RVNL 10% ઉછળ્યો
ભારતીય શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા હતા. સવારે 9.28 વાગે સેન્સેક્સ 61400 અને નિફ્ટી 18150 ના મહત્વના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યા છે. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. મેટલ અને PSU બેન્કિંગ શેરો તે?...
અદાણીની આ કંપનીનો નફો ચાર ગણો વધ્યો, એક જ ઝાટકે થઇ જંગી કમાણી
અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી કંપનીના સ્ટોકમાં રોકેટ જેવી ઝડપ જોવા મળી શકે છે. તેનું કારણ કંપનીના ત્રિમાસિક પરિણામો છે. જેમાં કંપનીએ જબરદસ્ત નફો નોંધાવ્યો છે. હા, અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ ક્વ?...