મહારાષ્ટ્ર પોલીસની મોટી સફળતા: 38 લાખ રૂપિયાના 3 ઈનામી નક્સલી ઠાર
મહારાષ્ટ્ર પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરતા એન્કાઉન્ટરમાં 3 મોટા નક્સલીઓને ઠાર કર્યા છે. ગઢચિરોલી જિલ્લાના કેદમારા જંગલમાં રવિવારે પોલીસ સાથે એન્કાઉન્ટરમાં દલમ કમાન્ડર સહિત 3 નક્સલવાદીને ઠ...
IPL 2023 ના ઓરેન્જ અને પર્પલ કેપના દાવેદારો બદલાયા, હવે આ અનકેપ્ડ ભારતીય ખેલાડી ટોચ પર
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2023 ના ઓરેન્જ કેપ અને પર્પલ કેપ ધારકો રવિવારે બદલાઈ ગયા. 30 એપ્રિલના રોજ ડબલ હેડર જોવા મળ્યું, જ્યાં પર્પલ કેપનો દાવેદાર પ્રથમ મેચ પછી બદલાઈ ગયો, જ્યારે ઓરેન્જ કેપ ?...
સુપ્રીમ કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર, 5 જજોની બંધારણીય બેંચનો મોટો નિર્ણય
સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે મોટો ચુકાદો આપતી એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જો સંબંધોને જોડવાનું શક્ય ન હોય તો કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે કલમ 142 હેઠળ ?...
અમેરિકાની વધુ એક બેંક ડૂબવાના આરે, હાલત જોઈને વૈશ્વિક ફફડાટ, આર્થિક મંદીએ આપી દસ્તક
સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેંક ટૂંક સમયમાં વેચાઈ શકે છે. જો બેંક રીસીવરશીપમાં આવે છે, તો તે એક મહિનામાં પડી ભાંગનારી યુએસની ત્રીજી બેંક હશે. ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેર શુક્રવા?...
IPL 2023માં આજે લખનઉ અને બેંગ્લોર વચ્ચે રમાશે મેચ, બેંગ્લોર હારનો બદલો લેવા ઉતરશે મેદાન પર
IPL 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 બગ્યે શરુ થશે. લખનઉ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા જયારે...
દિલ્હી-NCRમાં હવામાનની પેટર્ન બદલાઈ, 4 દિવસ સુધી વરસાદની આગાહી, UPમાં વાવાઝોડાનું એલર્ટ
દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડા સાથે હવામાન બદલાઈ ગયું છે . મે મહિનામાં ગરમીને બદલે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે. આ સાથે હળવા ?...
આતંક પર પ્રહાર! પાકિસ્તાનથી સંચાલિત 14 મેસેન્જર એપ પર મૂકાયો બૅન, IB ઈનપુટના આધારે કાર્યવાહી
ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં બીચેટ(Bchat) પણ સામેલ છે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે ઈન્ટેલિજન્સ બ્યૂરોના મળેલા ઈનપુટના આધાર...
કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર
કેદારનાથ ધામમાં આજે સવારથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભક્તો વરસા?...
મહિનાના પહેલા દિવસે રાહતના સમાચાર મળ્યા
મે મહિનો શરૂ થયો છે અને 1 મે માટે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. 1 મેની તાજેતરની યાદી અનુસાર દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કો?...
ખેડૂતોને થયેલા નુકશાન અંગે બેથી ત્રણ દિવસમાં થઇ શકે જાહેરાત, રાઘવજી પટેલની જાહેરાત
સતત પડી રહેલો કમોસમી વરસાદ એ ખેડૂતો માટે નુકશાની લઈને આવી રહ્યો છે. ગત સમયમાં પડેલા વરસાદ અંગે ખેડૂતોને થયેલ નુકશાને લઈ રાઘવજી પટેલે ફરી નિવેદન આપ્યું છે. પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્?...