સુપ્રીમ કોર્ટે સિનિયર સિટીઝનને રેલ્વે ભાડામાં મળતી રાહત ફરી શરુ કરવાની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે આજે કોવિડ મહામારી પહેલા રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા ટ્રેન ભાડામાં રાહત ફરીથી શરુ કરવાના માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટનું કહેવું છે કે આ સરકારી નીતિ?...
તો શું અધવચ્ચેથી રોહિત-કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ IPL છોડી દેશે?
IPL 2023ની શરૂઆત 31 માર્ચે થઈ હતી અને તેની ફાઈનલ મેચ 28 મેના રોજ યોજાશે. IPL 2023ની સીઝન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધી રહ્યો છે. આ વચ્ચે કેટલાક દિગ્ગજ ખેલાડીને લઈને સમાચાર આવી રહ્યા છે કે તેઓ IPL 2023ન?...
ચીનના 38 યુદ્ધ વિમાન તાઈવાન નજીકથી પસાર થયા, 6 જહાજો દ્વારા દેખરેખ, યુએસ સંરક્ષણ કંપનીઓ તાઈવાન મુલાકાતે આવશે
ચીને ફરી એકવાર તાઈવાનને ચારે બાજુથી ઘેરી લીધું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી. મહિનાની શરૂઆતમાં 3 દિવસની સૈન્ય કવાયત પછી ચીને ગુરુવારે ફરીથી 6 યુદ્ધ જહાજોને તાઇવાનન?...
Filmfare Awards 2023: ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, રાજકુમાર રાવ બન્યા બેસ્ટ એક્ટર
બોલિવૂડ સ્ટાર્સે ફિલ્મફેર એવોર્ડ્સ 2023ની રેડ કાર્પેટને રંગીન બનાવી દીધી હતી. સલમાન ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક સ્ટાર્સે ફિલ્મફેરની ચમક વધારી. ‘ફિલ્મફેર એવોર્ડ્સ 2023’ માં, બોલિવૂડ ફિલ્મોન...
અઢી કિલોનો સોનાનો તાજ, 2000 આમંત્રિતો, 1000 કરોડના ખર્ચે યોજાશે કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક
બ્રિટનના રાજવી પરિવાર પર દુનિયાની હંમેશા નજર રહેતી હોય છે ત્યારે 6 મેના રોજ યોજનારા આ સમારોહ માટે દુનિયાભરના દેશોના નેતાઓ તથા વિવિધ સેલિબ્ર્ટી સહિત 2000 લોકોને આમંત્રણ અપાયુ છે. બ્રિટનમાં મોં?...
ફાર્મા કંપનીનો IPO 15 ગણો સબ્સ્ક્રાઇબ થયો પણ રિટેલ રોકાણકારોએ રસ ન દાખવ્યો
કોન્ડોમ અને પ્રેગ્નન્સી કીટ બનાવતી કંપની મેનકાઇન્ડ ફાર્મા આખરે ત્રીજા દિવસે ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગઈ છે. જોકે, રિટેલ રોકાણકારો રસ દાખવતા નથી અને તેમનો હિસ્સો માત્ર 92 ટકા જ સબસ્ક્રાઇબ થયો છે. એક?...
બદ્રીનાથધામના કપાટ ખૂલ્યા બાદ ભક્તોએ જે જોયું તેને ગણાવી રહ્યાં છે ચમત્કાર
બદ્રીનાથ ધામના કપાટ ગઈકાલે સવારે 7.10 વાગ્યે હિમવર્ષા અને ફૂલોના વરસાદ વચ્ચે ખોલવામાં આવ્યા હતા. ચારેબાજુ વૈદિક મંત્રોચ્ચાર અને જય બદ્રીનાથના નારા ગૂંજી રહ્યા હતા. ભગવાન બદ્રીનાથના કપાટ ખુલ?...
7 કેટેગરીમાં નોમીનેટ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ, વિવેક અગ્નહોત્રીએ એવોર્ડનો કર્યો અસ્વીકાર
ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને 68માં ફિલ્મફેર અવોર્ડમાં 7 કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી છે. પરંતુ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું કહેવુ છે કે તેમને આ બધું નથી જોઈતું. વિવેકે અગ્નિહોત્રીએ એક નિવેદ?...
બાબર આઝમે બનાવ્યો વધુ એક રેકોર્ડ પણ વિરાટ કોહલીથી રહી ગયો પાછળ
બાબર ભલે આ રેકોર્ડ બનાવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે પણ તે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના હાલના સ્ટાર બેટ્સમેન વિર?...
ભારત સાથે ડિફેન્સ ડીલ મુદ્દે અમેરિકામાં ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના મધ્યભાગમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. બાઇડેન વહીવટી તંત્ર તે મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે થનારી એક મહત્ત્વની સંરક્ષણ સમજૂતી અંગે અંતિમ નિર્ણયો લેવા...