ભારતના રાજદૂતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, J&k અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે, કોઈપ?...
બોર્નવિટાને સરકારે આપી નોટિસ, કંપનીને ભ્રામક જાહેરાતો દૂર કરવાની આપી સૂચના
ચાઈલ્ડ રાઈટ્સે બાળકોના ફેવરિટ હેલ્થ પાવડર ડ્રિંક બોર્નવિટાને નોટિસ મોકલી છે. ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું છે કે કંપનીએ તેની ગેરમાર્ગે દોરનારી જાહેરાતને તાત્કાલિક દૂર કરવી જોઈએ. કમિશને કહ્યું કે...
સલમાન ખાન 68મા ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરશે, ફોટો શેર કરી કહ્યું, બસ અચ્છે સે હો જાયે
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 68મો ફિલ્મફેર એવોર્ડ 2023 આજે એટલે કે 27મી એપ્રિલે થવા જઈ રહ્યો છે. આ ઈવેન્ટ્સનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે અને સુપરસ્ટાર સલમાન ખા?...
સમલૈંગિક લગ્ન પર કિરણ રિજિજુની ટિપ્પણી, કહ્યું – અદાલત આવા મુદ્દાઓને ઉકેલવા માટેનું મંચ નથી
દેશની સર્વોચ્ચ અદાલત સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ મુદ્દો સંસદ પર છોડવો જોઈએ. આ દરમિયાન, કાયદા પ્રધાન કિરણ રિજિજુએ સમલૈંગિક લગ્ન અંગે કહ્યું...
ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
1991માં જ્યારે ભારત પાસે આયાત માટે વિદેશી ચલણ ન હતું ત્યારે ભારતે 2.2 બિલિયન ડોલરની લોન લેવા માટે તેનું 67 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. તત્કાલીન કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે તે ...
360 ભારતીયો સુદાનથી દિલ્હી પહોંચ્યા, બીજી બેચ આવતીકાલે સવારે પહોંચશે મુંબઈ, ગુજરાતી મુસાફરોનો પણ તેમા સમાવેશ
સરકાર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને યુદ્ધના ધોરણે સુરક્ષિત દેશમાં લાવવામાં વ્યસ્ત છે. આજે, મિશન કાવેરી હેઠળ 360 ભારતીયોને લઈને એક વિમાન રાજધાની દિલ્હીમાં ઉતર્યું. ફસાયેલા તમામ ભારતીયોન...
‘આદિપુરુષ’ના પ્રમોશનમાંથી સૈફ અલી ખાનને પડતો મૂકાયો
મુંબઇ : પ્રભાસ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશનમાં થી સૈફ અલી ખાનની બાદબાકી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રમોશન માત્ર પ્રભાસ પર જ ફોક્સ કરાશે. અગાઉ ફિલ્મનું ટીઝર રીલીઝ થયું ત્ય?...
મુંબઈમાં એક જ દિવસમાં ૯૪૦૯ કિલો ગાંજો પકડાયો.
મુંબઈ: મુંબઈ પોલીસે એક દિવસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ડ્રગ્સ વેચનારા અને હેન્ડલર્સ પાસેથી ચરસ, મેફેડ્રોન, અન્ય નશીલા પદાર્થ સાથે ૯,૪૦૯ કિલો ગાંજો જપ્ત કર્યો હતો, એમ એક અધિકારીએ બુધવારે જણાવ?...
ભારે હિમવર્ષા વચ્ચે બદ્રીનાથ ધામના ખુલ્યા દરવાજા, દર્શન કરવા ઉમટ્યા ભક્તો
ઉત્તરાખંડમાં સ્થિત બાબા બદ્રીનાથના દરવાજા આજે સવારે 7:10 વાગ્યે ખુલી ગયા. ચાર ધામ યાત્રાના ચારેય ધામોના દરવાજા હવે ખુલી ગયા છે. પહેલા યમોત્રી-ગંગોત્રી, પછી કેદારનાથ અને હવે બદ્રીનાથ ધામના દરવ?...
IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન સામે પાછલી મેચના હારનો બદલો લેવા ઉતરશે, જયપુરમાં સાંજે થશે ટક્કર
IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મહત્વનો મેચ રમાશે. આજની મેચમાં ચેન્નઈ રાજસ્થાન સામે પાછલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે રાજ?...