મહાઠગ કિરણ પટેલને ફરીથી શ્રીનગર જેલમાં મોકલાયો, અલગ-અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ
મહાઠગ કિરણ પટેલની અલગ અલગ કેસમાં પૂછપરછ પૂર્ણ થતાં હવે તેને શ્રીનગર મોકલવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની ધરપકડ કરી હતી. અગાઉ કોર્ટે મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ ?...
‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોને લઈ INS સુમેધા રવાના થયું
સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ INS સુમેધા દ્વારા ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહ રવાના થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ઓપરેશન કા...
કોંગ્રેસ PFIની તરફેણ કરતી પાર્ટી છે, કર્ણાટકની ચૂંટણી રેલીમાં અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકમાં છે અને ઘણા ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે. ટેરડાલમાં આયોજિત ચૂંટણી રેલીમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પીએફઆઈના પક્ષમાં પાર્ટી છે. ભાજપની રાજ્ય સ...
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાડોશી સાથે કેમ સંબંધ રાખવો !- જયશંકરે પનામામાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો
ભારતે ફરી એકવાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. દક્ષિણ અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનનું ન...
PM નરેન્દ્ર મોદીએ રાજધાની તિરુવનંતપુરમથી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી
આજે દેશને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. PM મોદીએ આજે 16મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે. ટ્રેનને લીલી ઝંડી આપતા પહેલા પીએમ મોદીએ અહીં રોડ શો યોજ્યો હતો. ટ્રેનના ઉદ્ઘાટન પહેલા તેઓ ?...
કેન્દ્રીય કર્મચારીઓને ફરી પગાર વધારાની ભેટ મળશે, જાણો કેટલો વધશે પગાર
કેન્દ્ર સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આપી શકે છે. સરકારે તાજેતરમાં કર્મચારીઓ અને પેન્શનરોના DA/DRમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. હવે એવા સૂત્રો જણાવી રહ્યા છે કે સરકાર આ ?...