સમલૈંગિક લગ્ન પર કિરણ રિજિજુની ટિપ્પણી, કહ્યું – અદાલત આવા મુદ્દાઓને ઉકેલવા માટેનું મંચ નથી
દેશની સર્વોચ્ચ અદાલત સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ મુદ્દો સંસદ પર છોડવો જોઈએ. આ દરમિયાન, કાયદા પ્રધાન કિરણ રિજિજુએ સમલૈંગિક લગ્ન અંગે કહ્યું...
ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
1991માં જ્યારે ભારત પાસે આયાત માટે વિદેશી ચલણ ન હતું ત્યારે ભારતે 2.2 બિલિયન ડોલરની લોન લેવા માટે તેનું 67 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. તત્કાલીન કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે તે ...
360 ભારતીયો સુદાનથી દિલ્હી પહોંચ્યા, બીજી બેચ આવતીકાલે સવારે પહોંચશે મુંબઈ, ગુજરાતી મુસાફરોનો પણ તેમા સમાવેશ
સરકાર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને યુદ્ધના ધોરણે સુરક્ષિત દેશમાં લાવવામાં વ્યસ્ત છે. આજે, મિશન કાવેરી હેઠળ 360 ભારતીયોને લઈને એક વિમાન રાજધાની દિલ્હીમાં ઉતર્યું. ફસાયેલા તમામ ભારતીયોન...
‘આદિપુરુષ’ના પ્રમોશનમાંથી સૈફ અલી ખાનને પડતો મૂકાયો
મુંબઇ : પ્રભાસ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશનમાં થી સૈફ અલી ખાનની બાદબાકી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રમોશન માત્ર પ્રભાસ પર જ ફોક્સ કરાશે. અગાઉ ફિલ્મનું ટીઝર રીલીઝ થયું ત્ય?...
મુંબઈમાં એક જ દિવસમાં ૯૪૦૯ કિલો ગાંજો પકડાયો.
મુંબઈ: મુંબઈ પોલીસે એક દિવસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ડ્રગ્સ વેચનારા અને હેન્ડલર્સ પાસેથી ચરસ, મેફેડ્રોન, અન્ય નશીલા પદાર્થ સાથે ૯,૪૦૯ કિલો ગાંજો જપ્ત કર્યો હતો, એમ એક અધિકારીએ બુધવારે જણાવ?...
ભારે હિમવર્ષા વચ્ચે બદ્રીનાથ ધામના ખુલ્યા દરવાજા, દર્શન કરવા ઉમટ્યા ભક્તો
ઉત્તરાખંડમાં સ્થિત બાબા બદ્રીનાથના દરવાજા આજે સવારે 7:10 વાગ્યે ખુલી ગયા. ચાર ધામ યાત્રાના ચારેય ધામોના દરવાજા હવે ખુલી ગયા છે. પહેલા યમોત્રી-ગંગોત્રી, પછી કેદારનાથ અને હવે બદ્રીનાથ ધામના દરવ?...
IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન સામે પાછલી મેચના હારનો બદલો લેવા ઉતરશે, જયપુરમાં સાંજે થશે ટક્કર
IPL 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મહત્વનો મેચ રમાશે. આજની મેચમાં ચેન્નઈ રાજસ્થાન સામે પાછલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે રાજ?...
ગલવાન-અરુણાચલ પ્રદેશના વિવાદ વચ્ચે રાજનાથ સિંહ આજે ચીનના સંરક્ષણ મંત્રીને મળશે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ચીનના વિદેશ પ્રધાન લી શાંગફુ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પહેલા રાજનાથ સિંહ દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રીને ?...
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં જ્ઞાનસેતુ શાળાઓમાં આજે લેવાશે એન્ટ્ર્ન્સ ટેસ્ટ, 5.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા બે લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાના આયોજન સાથે સરકાર દ્વારા જ્ઞાનસ?...
અમેરિકાના આ રાજ્યમાં હવે ઘર ઘર ઉજવાશે ‘દિવાળી’, સેનેટ દ્વારા ‘નેશનલ હોલિડે’ તરીકે મંજૂરી મળી
અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીને નેશનલ હોલિડે જાહેર કરાયો છે. હવે અહીં દિવાળીના અવસરે સત્તાવાર રજા રહેશે. પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પેન્સિલવેન?...