રાજ્યપાલની અધ્યક્ષતામાં બનાવવામાં આવી શાંતિ સમિતિ, ગૃહપ્રધાન અમિત શાહે કરી હતી જાહેરાત
ગૃહપ્રધાન અમિત શાહની મણિપુર મુલાકાત બાદ કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રએ મણિપુરના રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યોમાં મુખ્યમંત્રી, રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. The…










