અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા, અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ…










