અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના અહેવાલમાં ભારતને આપ્યો આંચકો, ગુજરાતની ઘટનાનો પણ ઉલ્લેખ.
જેમાં વિવિધ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ શું છે તેનુ ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યુ છે. ભારત માટે તેમાં આકરી ટિપ્પણીઓ કરવામાં આવી છે. અમેરિકાના ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઓફિસના વિશેષ રાજદૂત રશદ હુસૈને કહ્યુ હતુ કે, આ રિપોર્ટમાં દુનિયાભરના 200 જેટલા દેશોમાં ધાર્મિક…










