છત્તીસગઢ : નકસલી હુમલામાં 11 જવાનો શહીદ, મુખ્યમંત્રી બઘેલે કહ્યું – નક્સલીઓને છોડીશું નહીં
છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.…










