Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 35°C

Agriculture

32 stories Updated May 22, 2025

રસભરી’ સ્વાદથી ભરપૂર, ખેડૂતોને ઓછી કિંમતની ખેતીમાં લાખોનો ફાયદો થશે

ભારતની આબોહવા એવી છે કે દેશી તો છોડો, વિદેશી શાકભાજી અને ફળોની ખેતી પણ સરળતાથી થાય છે. હવે તે સ્ટ્રોબેરી હોય કે બ્રોકોલી. આજકાલ તેની ખેતી કરતા ખેડૂતોને ઘણો નફો મળી રહ્યો છે. આવું જ એક ફળ છે રસભરી અથવા…

· 3 min read

સામાન્ય માણસના પહોંચથી દૂર થઈ જશે કેરીની મીઠાશ! તરબુચ અને આ ફળો પર પણ થશે વરસાદની અસર

ઉનાળાની ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે તમારી થાળીમાં પીળી-પીળી કેરી અને લાલ-લાલ તરબૂચ હોય. અથવા ઘરના બધા લોકો સાથે બેસીને ‘મેંગો પાર્ટી’ કરો. પરંતુ આ વર્ષે આ બધું સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ જશે. મે મહિનામાં કમોસમી વરસાદને…

· 2 min read

રાજકોટની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8160 રહ્યા

જુદા-જુદા પાકના ભાવ. કપાસના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.6500 થી 8160 રહ્યા. મગફળીના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.130 થી 8650 રહ્યા. પેડી (ચોખા)ના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.1350 થી 2000 રહ્યા. ઘઉંના તા.01-05-2023ના રોજ APMCના ભાવ રૂ.1750 થી 2150 રહ્યા.…

· 1 min read

કમોસમી વરસાદથી કેળાની ખેતી જમીનદોસ્ત, ખેડૂતોની સરકાર પાસે વળતરની આશા

ખેડૂતોને મબલક આવક આપતો પાક એટલે કેળનો પાક છે. પરંતુ હાલમાં પડી રહેલો ભારે પવન સાથેનો વરસાદ તમામ પાકોને નુકશાન પહોચાડી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લામાં કેળાની ખેતી જમીનદોસ્ત થઈ છે. માવઠાએ નર્મદા જિલ્લાના ખેડૂતો પર કહેર…

· 2 min read

ધોરાજીમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં સર્યા

કમોસમી વરસાદના પગલે શાકભાજીના ભાવ અચાનક ઘટતા રાજકોટના ધોરાજીના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક સામે ગ્રાહકો ઘટતા વેપારીઓ ચિંતામાં મુકાયામાં છે. યાર્ડમાં ટામેટા, કોબીજ, લીંબુ, રીંગણ, કોથમરી સહિતના વિવિધ શાકભાજીની પુષ્કળ…

· 1 min read

લીમડા ઉપરાંત લીંબુ અને છાશમાંથી પણ જંતુનાશક બનાવી શકાય છે.

દેશના લગભગ તમામ ખેડૂતો તેમના પાકને જીવાતોથી બચાવવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરે છે. બજારમાં અનેક પ્રકારની જંતુનાશક દવાઓ ઉપલબ્ધ છે. જે ખૂબ જ મોંઘી હોય છે. ત્યારે ઘણા જંતુનાશકો એવા હોય છે જેનાથી જંતુઓ ભાગતા નથી અને પાકને પણ બગાડે…

· 3 min read

પીળા તરબૂચ ક્યાંથી આવ્યા, જે સ્વાદ અને ગુણોમાં લાલ તરબૂચને માત આપે છે?

આફ્રિકામાં 5000 વર્ષ પહેલા તરબૂચની ખેતી કરવામાં આવી હતી. આ પછી, ધીમે ધીમે તેનું ઉત્પાદન વિશ્વના અન્ય દેશોમાં શરૂ થયું. લાંબા સમય પછી, તેમનામાં વિવિધ જાતિઓ વિકસિત થઈ. છેલ્લા કેટલાક સમયથી બજારમાં લાલ તરબૂચની સાથે પીળા તરબૂચ પણ દેખાવા લાગ્યા…

· 2 min read

ખેડૂતોને થયેલા નુકશાન અંગે બેથી ત્રણ દિવસમાં થઇ શકે જાહેરાત, રાઘવજી પટેલની જાહેરાત

સતત પડી રહેલો કમોસમી વરસાદ એ ખેડૂતો માટે નુકશાની લઈને આવી રહ્યો છે. ગત સમયમાં પડેલા વરસાદ અંગે ખેડૂતોને થયેલ નુકશાને લઈ રાઘવજી પટેલે ફરી નિવેદન આપ્યું છે. પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ અને…

· 2 min read

મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી, કેરી, ડુંગળી અને લીંબુના પાકને નુકસાન

હવે માર્ચ બાદ પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂત ચિંતિત છે કે આ નુકસાનથી થયેલા પાકની ચૂકવણી કેવી રીતે થશે? વરસાદના કારણે રાજ્યમાં ઘણા મહત્વપૂર્ણ પાકને નુકસાન થયુ છે. જોકે કેન્દ્ર…

· 2 min read

બનાસકાંઠાની ધાનેરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ગુજરાતના વિવિધ APMC માં અનાજના શુ રહ્યા ભાવ ( Prices ) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMC ના ભાવ ( Prices ) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસના તા.28-04-2023ના રોજ APMCના ભાવ રૂ 5500 થી 8155 રહ્યા.…

· 1 min read