Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 34°C

Business

722 stories Updated Oct 7, 2026

સરકારી ઓઇલ કંપનીઓએ આપ્યા રાહતના સમાચાર, જાણો પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

છેલ્લા એક વર્ષથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. જો કોઈપણ દિવસે પેટ્રોલ કે ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે તો તેને વેબસાઈટ પર…

· 2 min read

બેંક અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, મહિનાના તમામ શનિ અને રવિવારે રજા રાખવા પ્રસ્તાવ મુકાયો.

બેંક(Bank) કર્મચારીઓ ટૂંક સમયમાં અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરવાની(Five Day Work in Bank) મંજૂરી મેળવી શકે છે. એક અહેવાલ અનુસાર યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) લાંબા સમયથી ચાલી રહેલા પાંચ દિવસીય કાર્ય સપ્તાહ પર…

· 3 min read

જીવન વીમા પોલિસી પર લીધેલી લોનની ચૂકવણી હવે ક્રેડિટ કાર્ડ દ્વારા નહીં કરી શકાય, IRDAIનો નિર્ણય.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ દ્વારા જીવન વીમા સામે લીધેલી લોનની ચુકવણી કરવાની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે જો તમે જીવન વીમા પૉલિસી સામે લોન લીધી છે, તો તમે ક્રેડિટ કાર્ડની મદદથી તમારી લોનની…

· 2 min read

તમારા Aadhaar Cardને આ રીતે સુરક્ષિત બનાવો, ભેજાબાજો તમારા દસ્તાવેજનો દુરુપયોગ કરી નહીં શકે.

આધાર કાર્ડ  એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજના સમયમાં મોબાઈલ સિમ લેવાથી લઈને કોઈપણ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. જો કે લોકો આધાર કાર્ડને સુરક્ષિત માને છે પરંતુ ભૂતકાળમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને વિચારવા પર…

· 2 min read

શું તમારી પાસે એકથી વધુ PAN CARD છે? તમારે દંડ અથવા કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

જો તમે PAN કાર્ડનો ઉપયોગ કરો છો અને PAN CARD ક્યાંક ખોવાઈ ગયું છે. આવી સ્થિતિમાં જો તમે બીજું પાન કાર્ડ બનાવ્યું છે તો તમારા માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે જો તમે તમારા ખોવાયેલા પાન કાર્ડ…

· 2 min read

અમેરિકામાં જોબ ગ્રોથના આંકડા મજબૂત આવતા સોનાના વૈશ્વિક ભાવમાં 45 ડોલરનું ગાબડું.

અમેરિકામાં જોબગ્રોથ આંકડા મજબૂત આવતા મોડી સાંજે વિશ્વ બજારમાં સોનામાં ગાબડુ પડતા ઘરઆંગણાના બજારોમાં સોનામાં તેજી અટકી હતી. જો કે ચાંદીમાં તોફાની તેજી આગળ વધી હતી. જ્યારે ડોલર વધ્યો હતો. બેન્ક હોલીડે નિમિત્તે ઘરઆંગણે આજે મની માર્કેટ બંધ રહી હતી.…

· 2 min read

એપ્રિલમાં ડીમેટ એકાઉન્ટ્સ ખોલવાની ઝડપમાં ઘટાડો.

ભારતીય શેરબજારમાં ડીમેટ એકાઉન્ટ ખોલવાનો દર ફરી ધીમો પડી રહ્યો છે. માસિક ધોરણે, ડીમેટ એકાઉન્ટ ખોલવાનો દર એપ્રિલમાં ૧.૬ મિલિયનને સ્પર્શ્યો હતો, જે ડિસેમ્બર ૨૦૨૦ પછીનો સૌથી ઓછો દર છે. આ પહેલા માર્ચમાં પણ ખાતા ખોલવાની સંખ્યા માર્ચ ૨૦૨૦ના સ્તરે…

· 2 min read

શેરોમાં રોકાણકારો અને સંસ્થાઓનો હિસ્સો 25 ટકાને પાર.

માર્ચ ૨૦૨૩ ક્વાર્ટરમાં, લિસ્ટેડ શેરોમાં સ્થાનિક રોકાણકારો - વ્યક્તિગત અને સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પ્રથમ વખત ૨૫ ટકાને વટાવી ગયો છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, માર્ચ ૨૦૨૩માં તે ૨૫.૭૨ ટકા હતો, જે ડિસેમ્બરના અંતે માત્ર ૨૪.૪૪ ટકા હતો.દરમિયાન, માર્ચ ૨૦૨૩માં વિદેશી…

· 3 min read

આરબીઆઈએ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટે KYC સંબંધિત નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કો તથા અન્ય નાણાકીય સંસ્થાનોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે વિદેશ ઉપરાંત ઘરેલુ સ્તરે ઈલેક્ટ્રોનિક રીતે મની ટ્રાન્સ્ફર કરવા મામલે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બંનેની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે. આરબીઆઈએ KYC સંબંધિત વ્યાપક…

· 1 min read

ટાટા કેમિકલના નફામાં તગડો વધારો, શેરધારકોને મળશે આટલુ ડિવિડન્ડ.

Tata Chemicalsએ FY2023ના માર્ચ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 709 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 62 ટકાની વૃદ્ધિ બતાવે છે. સારા ઓપરેટિંગ પ્રદર્શન અને ટોપલાઈનમાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીનો નફો…

· 2 min read