ભારતીય વાયુસેનાના પાયલોટસનુ ડેર ડેવિલ ઓપરેશન, નાઈટ વિઝન ગોગલ્સ પહેરી અંધારામાં સી-130 વિમાનનુ લેન્ડિંગ કરાવ્યુ
સુડાનમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ સ્વદેશ લાવવા માટે ભારત સરકારે શરુ કરેલા ઓપરેશન…
ATM અને GST સહિત ઘણા નિયમોમાં 1 મે થી થશે ફેરફાર
ગત મહિને સરકારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો…
બ્રિટેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર, 3 વર્ષ માટે સ્કોલરશિપ મળશે
બ્રિટેનની ઈમ્પીરીયલ કોલેજ ઓફ એન્જીનિયરિંગે સ્કોલરશિપની જાહેરાત કરી. સ્કોલરશીપ પ્રોગ્રામનું નામ ફ્યુચર…
ગલવાનના શહીદ દીપક સિંહની પત્ની રેખાએ સપનું કર્યું સાકાર, સેનામાં જોડાયા
પતિના મૃત્યુ બાદ સેનામાં ભરતીની તૈયારી શરૂ કરી. 2020માં ચીની સૈનિકો સાથેની…
વિદેશ મંત્રી પહોંચ્યા સાન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની પ્રથમ સત્તાવાર મુલાકાત
ઉર્જા, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણમાં વૃદ્ધિ. વિદેશ મંત્રી તરીકે લેટિન અમેરિકન…
આર્મી આર્ટિલરી રેજિમેન્ટમાં પ્રથમ વખત 5 મહિલા ઓફિસરને કમિશન, પુરૂષ સમકક્ષ સમાન તકો અપાશે
આ મહિલા ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ચેન્નાઈ ખાતે આજે સફળ તાલીમ બાદ આર્ટિલરી…
હું સંપૂર્ણપણે નિર્દોષ, રાજીનામું આપી દઈશ તો પછી લોકો અપરાધી કહેશે, બૃજભૂષણ સિંહનો દાવો
તેમણે આરોપ લગાવ્યો છે કે ખેલાડીઓ વારંવાર તેમના નિવેદનો બદલી રહ્યા છે.…
કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ
પીએમ મોદી આજે અને આવતીકાલે એક પછી એક રેલી અને રોડ શો…
કાશી, અયોધ્યા અને મથુરા બાદ હવે આ ધાર્મિક સ્થળની કાયાપલટ થશે, CM યોગીની મોટી જાહેરાત
નૈમિષારણ્યના પૌરાણિક મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે 'નૈમિષારણ્ય તીર્થ વિકાસ પરિષદ'ની રચના કરાઈ.…
રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો, 2 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન જવાની ભીતિ. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી…