Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 35°C

India

13,184 stories Updated Nov 5, 2026

કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરોને પીએમ મોદીનો નવો મંત્ર -બૂથ જીતીશું, તો જ ચૂંટણી જીતીશું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને મંત્ર આપ્યો કે, જો તેઓ બૂથ જીતશે તો જ તેઓ ચૂંટણી જીતશે. પીએમએ કહ્યું કે, એક શિસ્તબદ્ધ કાર્યકર હોવાને કારણે હું તમારા બધા કાર્યકરો…

· 2 min read

નક્સલવાદીઓના નિશાને સુરક્ષાદળો: 13 વર્ષમાં 9 નક્સલી હુમલા, 200 જવાન શહીદ.

છત્તીસગઢના દંતેવાડામાં આજે એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે. દંતેવાડાના અરનપુરમાં DRG દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવર સામેલ છે. આ મામલે કેન્દ્રીય…

· 2 min read

ચંદીગઢ પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, પ્રકાશ સિંહ બાદલને આપી શ્રદ્ધાંજલિ

PM નરેન્દ્ર મોદી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપવા માટે ચંદીગઢમાં શિરોમણિ અકાલી દળની ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રકાશ સિંહ બાદલના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પ્રકાશ…

· 2 min read

ચારધામ યાત્રા : ખરાબ હવામાન-હિમવર્ષાના કારણે કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન 29મી સુધી બંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. ચારધામ યાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના રાજ્યો-શહેરોમાંથી નિકળી રહ્યા છે. ઋષિકેશમાં રજિસ્ટ્રેશન કરાવનારા પ્રવાસીઓને ત્રણ ધામનું રજિસ્ટ્રેશન મળી ગયું છે, જોકે કેદારનાથ માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી, જેના કારણે…

· 2 min read

સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલશે મહારાષ્ટ્રની રાજનીતિ! CM શિંદેની ખુરશી જોખમમાં, જાણો કેમ મચ્યુ છે ઘમાસાણ

એકનાથ શિંદેના ગ્રુપે શિવસેના સામે બળવો કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ મચાવી દીધી હતી. મહારાષ્ટ્રના આ સત્તા સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ મચી ગયુ છે અને સીએમ એકનાથ શિંદેની ખુરશી ખતરામાં છે. એવું…

· 2 min read

ઉત્તરપ્રદેશ શિક્ષણ બોર્ડની મોટી બેદરકારી, 94 ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી થયો નાપાસ

યુપી બોર્ડના ધોરણ 10 અને 12માના પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેર થયેલા પરિણામમાં બોર્ડના અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. બોર્ડે 94 ટકા મેળવનાર વિદ્યાર્થીનીને નાપાસ જાહેર કરી હતી. પ્રેક્ટિકલમાં 30ને બદલે 3 માર્ક્સ આપીને વિદ્યાર્થીને નાપાસ…

· 2 min read

ઉત્તરાખંડ સરકારના કેબિનેટમંત્રી ચંદન રામ દાસનું નિધન, મુખ્યમંત્રી ધામીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી ચંદન રામ દાસનું બુધવારે અવસાન થયું. કેબિનેટ મંત્રીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બાગેશ્વર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ICUમાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામી ગયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ…

· 2 min read

ભારતની વધતી વસ્તી પર જર્મન મીડિયાનું અપમાનજનક કાર્ટૂન જોઈને ભારતીયો થયા ગુસ્સે

જર્મન મેગેઝિન ડેર સ્પીગેલે ભારત વિરોધી કાર્ટૂન પ્રકાશિત કર્યું છે. જે બાદ આ કાર્ટૂનમાં સ્વાભાવિક કટાક્ષ હોવાને કારણે ભારતને અપમાનિત કરવાનો ઈરાદો હોવાનું લોકોને લાગ્યું હતું. આ કાર્ટૂનમાં બે ફોટોગ્રાફ્સ દ્વારા ભારત અને ચીનની સરખામણી કરવામાં આવી છે. કાર્ટૂનમાં ટ્રેનની…

· 3 min read

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે RBIના ગોલ્ડ રિઝર્વમાં વધારો

વધી રહેલી વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે.  નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે દેશના ફોરેકસ રિઝર્વમાં સોનાનો હિસ્સો જે ૬ ટકા હતો તે ગયા નાણાં વર્ષના અંતે વધી ૭.૮૫ ટકા…

· 2 min read

રેલવેની કંપનીનો શેર એકજ દિવસમાં 20% ઉછળ્યો, માત્ર 3 વર્ષમાં રોકાણકારોના નાણાં 5 ગણા કર્યા,શું છે તે તમારા પોર્ટફોલિયોમાં

ભારતીય રેલવેના ઉપક્રમ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરે રોકાણકારોને રાતોરાત માલામાલ બનાવી દીધા છે. છેલ્લા એક મહિનામાં શેરે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. એક મહિનામાં શેરમાં 62 ટકાનો ઉછાળો આવ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં રેલ વિકાસ નિગમનો શેર પ્રથમ વખત…

· 2 min read