કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર
કેદારનાથ ધામમાં આજે સવારથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભક્તો વરસાદમાં છત્રી લઈને દર્શન માટે પોતાના વારાની રાહ જોતા લાઈનમાં…






