આતંક પર પ્રહાર! પાકિસ્તાનથી સંચાલિત 14 મેસેન્જર એપ પર મૂકાયો બૅન, IB ઈનપુટના આધારે કાર્યવાહી
ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી સંચાલિત કરવામાં આવતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં બીચેટ(Bchat) પણ સામેલ છે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે ઈન્ટેલિજન્સ બ્યૂરોના મળેલા ઈનપુટના આધારે આ નિર્ણય કર્યો હતો. Central Government blocks 14 mobile messenger apps. It…









