મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં જ્ઞાનસેતુ શાળાઓમાં આજે લેવાશે એન્ટ્ર્ન્સ ટેસ્ટ, 5.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા બે લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાના આયોજન સાથે સરકાર દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ…



