ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ
ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : શુભમન ગિલ, શ્રીકર ભરત, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, શિવમ માવી, જયંત યાદવ
કોલકાતા નાઈટ રાઈડર્સ : એન જગદીસન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : સુયશ શર્મા, મનદીપ સિંહ, અનુકુલ રોય, ટિમ સાઉથી, કુલવંત ખેજરોલિયા
ઈડન ગાર્ડનમાં થનારી મેચનો ટોસ આજે 3 કલાકે થશે. આજની મેચ આજે બપોરે 3.30 કલાકે શરુ થશે.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to field first against @KKRiders.
Follow the match ▶️ https://t.co/SZJorCvgb8 #TATAIPL | #KKRvGT pic.twitter.com/ULGknB2aFd
— IndianPremierLeague (@IPL) April 29, 2023
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ હમણા સુધી આઈપીએલમાં 2 વાર એકબીજા વિરુદ્ધ મેચ રમી છે. જેમાંથી 1 મેચમાં કોલકત્તાની ટીમનો અને 1 મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. આ બંને ટીમો વચ્ચે આઈપીએલ ઈતિહાસની ત્રીજી ટક્કર થશે.
આ બંને ટીમ વચ્ચે આ સિઝનની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. રિંકૂ સિંહ અંતિમ ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે જીતનો હીરો બન્યો હતો.