રીઝવઁ બેન્ક ઓફ ઇન્ડિયા( RBI) દ્રારા જુલાઇ મહિનો પૂરો થાય તે પહેલા જ બેન્કની રજાઓનું લિસ્ટ બહાર પાડી દીધું છે.જેથી રજાના દિવસે કોઇ ગ્રાહકને બેન્ક જવાનો ધકકો ન ખાવો પડે.
જુલાઇ મહિનામાં કુલ ૧૫ દિવસ બેન્કની રજા રહેશે
આ રહયું તેનું લિસ્ટ
- 2 જુલાઈ 2023: રવિવાર
- 5 જુલાઈ 2023: ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ (જમ્મુ, શ્રીનગર)
- 6 જુલાઈ 2023: MHIP દિવસ (મિઝોરમ)
- 8 જુલાઈ 2023: બીજો શનિવાર
- 9 જુલાઈ 2023: રવિવાર
- 11 જુલાઈ 2023: કેર પૂજા (ત્રિપુરા)
- 13 જુલાઈ 2023: ભાનુ જયંતિ (સિક્કિમ)
- 16 જુલાઈ 2023: રવિવાર
- 17 જુલાઈ 2023: યુ તિરોટ સિંગ ડે (મેઘાલય)
- 21 જુલાઈ 2023: ડ્રુકપા ત્સે-ઝી (ગંગટોક)
- 22 જુલાઈ 2023: ચોથો શનિવાર
- 23 જુલાઈ 2023: રવિવાર
- 29 જુલાઈ 2023: મોહરમ (લગભગ તમામ રાજ્યોમાં)
- 30 જુલાઈ 2023: રવિવાર
- 31 જુલાઈ 2023: શહીદ દિવસ (હરિયાણા અને પંજાબ)