૧૫ વષઁ પહેલા મુંબઇ તાજ હોટલ પર થયેલા હુમલો ભારતવાસીયો હજી પણ ભૂલા શકતા નથી.અને આ વિષયની ચચાઁ છેલ્લા કેટલાય સમયથી UNમાં કરવામાં આવી રહી છે.જયારે પણ ભારત હુમલો કરનાર આતંકવાદીઓને બહાર લાવવાની વાત મૂકે છે.ત્યારે-ત્યારે ચીન દ્રારા તેમાં અવરોધ ઉભા કરવામાં આવતા હોય છે.
ભારત કેટલાય સમયથી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પોતાની દરખાસ્ત રજૂ કરે છે.પરંતુ ચીન અને પાકિસ્તાન તેનો બચાવ કરે છે.તેથી છેલ્લી સભા વખતે ભારતએ આતંકવાદી સાજિદ મીરનો એક ઓડિયો UN સમક્ષ રજૂ કરયો.
આ ઓડિયોમાં આતંકવાદી બોલી રહયો છે કે તે હુમલાની સમયએ કઇ રીતે સૂચનાઓ આપી રહયો હતો.અને તેને પાકિસ્તાનના નામ લીધા વગર કહયું કે મને એક દેશ તરફથી તમામ સુવિધાઓ મળી રહી છે.
આ ઓડિયો કિલિપના સંદભઁએ વિદેશમંત્રી પ્રકાશ ગુપ્તાએ કહયુ કે હુમલાને ૧૫ વષઁ થયા બાદ પણ આ આરોપી વિશ્વમાં આઝાદ ફરી રહયો છે.જેની સામે કોઇ એકશન લેવું બહું જરુરી છે.