IPL માં હાર્દિક પંડ્યા નંબર-1! ગુજ્જુ ખેલાડીની આગેવાનીમાં મેદાનમાં ઉતરતા જ ગુજરાતની જીતની સંભાવના વધી જાય છે
IPL 2023 ની અડધી સફર પુર્ણ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમે મંગળવારે શાનદાર જીત મેળવી હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર ?...
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 44 ટકાનો વધારો થયો, એક્ટિવ કેસ 61 હજાર, 29ના મોત
દેશમાં કોરોનાના નવા કેસમાં ફરી એકવાર તેજી નોંધાઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસોમાં 44 ટકાનો વધારો થયો છે. જો કે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રા?...
ભારતમાં સૌથી મોટી કુદરતી આપત્તિ બની શકે છે ‘હીટવેવ’! હવામાન વિભાગે રિપોર્ટમાં કર્યો મોટો દાવો
આ વખતે દેશમાં ફેબ્રુઆરીથી જ હીટવેવની અસર દેખાવા લાગી હતી. જોકે વચ્ચે ફરીથી રાહત મળી. હવામાન વિભાગના એક નવા રિપોર્ટમાં જણાવાયું છે કે અમુક જ વર્ષોમાં હીટવેવનો સમય 12થી 18 દિવસ વધી જશે. તેની લોકોન...
મુકેશ અંબાણી કરતા 9 કરોડ રૂપિયા વધુ કમાય છે તેના આ કર્મચારી, મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે ખાસ સંબંધ
શું તમે જાણો છો કે રિલાયન્સ ગ્રુપમાં એક એવો કર્મચારી છે જેનો પગાર મુકેશ અંબાણીના વાર્ષિક પગાર કરતા 9 કરોડ રૂપિયા વધુ છે. હા, આ સંપૂર્ણ રીતે સાચું છે. આ કર્મચારીનો રિલાયન્સની ક્રિકેટ ફ્રેન્ચાઈ?...
જેલમાં બંધ મનીષ સિસોદિયાની પત્નીની તબિયત બગડતા, હોસ્પિટલમાં દાખલ
મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાની તબિયત મંગળવારે બગડતાં તે જ સમયે તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાની પત્ની લાંબા સમયથી મલ્ટીપલ સ્ક્લેરોસિસ (Multiple Sclerosis ) નામન?...
ભારતના આ મંદિરની અંદર વસેલું છે આખું શહેર, યુરોપના Vatican City કરતાં પણ મોટું છે!
કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે – જેની વાર્તાઓ સાંભળ્યા પછી તમને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ શકે છે. આવું જ એક મંદિર દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. આ મંદ...
પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં ક્યાંય ટકી શકે તેમ નથી, પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ કમર બાજવાનો સ્વીકાર
ભારતીય સૈન્ય સામે પાકિસ્તાની સૈન્ય ટકી શકવાની ક્ષમતા ધરાવતી જ નથી. તેની સાથે જ ભારત વિરુદ્ધ લડવા માટે તેની પાસે વિસ્ફોટક અને આર્થિક તાકાત પણ નથી. આ વાતો પાકિસ્તાનના પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ ક...
ગૃહ મંત્રાલયની કાર્યવાહી: ભ્રષ્ટાચારના આરોપમાં NIA અધિકારી વિશાલ ગર્ગ સસ્પેન્ડ
ગૃહ મંત્રાલયે આજે NIAના અધિકારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે ભ્રષ્ટાચારના આરોપમાં NIA અધિકારી વિશાલ ગર્ગને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ તેમના કાર્યાલને શીલ કરી દીધુ છે. આ મામલે કા...
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જો બાયડને રજૂ કરી દાવેદારી, શેર કર્યો કેમ્પિઈન VIDEO
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. તેને જોતા રાષ્ટ્રપતિ જો બાયડને આજે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે. જો બાયડને ટ્વિટર અ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસ પહોંચ્યા, અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું કર્યુ ઉદ્દઘાટન
સૌપ્રથમ વાત કરીએ નમો મેડિકલ કોલેજની તો વડાપ્રધાન મોદી સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપી છે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ...