ફાર્મા કંપનીનો IPO 15 ગણો સબ્સ્ક્રાઇબ થયો પણ રિટેલ રોકાણકારોએ રસ ન દાખવ્યો
કોન્ડોમ અને પ્રેગ્નન્સી કીટ બનાવતી કંપની મેનકાઇન્ડ ફાર્મા આખરે ત્રીજા દિવસે ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગઈ છે. જોકે, રિટેલ રોકાણકારો રસ દાખવતા નથી અને તેમનો હિસ્સો માત્ર 92 ટકા જ સબસ્ક્રાઇબ થયો છે. એક?...
બદ્રીનાથધામના કપાટ ખૂલ્યા બાદ ભક્તોએ જે જોયું તેને ગણાવી રહ્યાં છે ચમત્કાર
બદ્રીનાથ ધામના કપાટ ગઈકાલે સવારે 7.10 વાગ્યે હિમવર્ષા અને ફૂલોના વરસાદ વચ્ચે ખોલવામાં આવ્યા હતા. ચારેબાજુ વૈદિક મંત્રોચ્ચાર અને જય બદ્રીનાથના નારા ગૂંજી રહ્યા હતા. ભગવાન બદ્રીનાથના કપાટ ખુલ?...
7 કેટેગરીમાં નોમીનેટ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ, વિવેક અગ્નહોત્રીએ એવોર્ડનો કર્યો અસ્વીકાર
ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને 68માં ફિલ્મફેર અવોર્ડમાં 7 કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી છે. પરંતુ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું કહેવુ છે કે તેમને આ બધું નથી જોઈતું. વિવેકે અગ્નિહોત્રીએ એક નિવેદ?...
બાબર આઝમે બનાવ્યો વધુ એક રેકોર્ડ પણ વિરાટ કોહલીથી રહી ગયો પાછળ
બાબર ભલે આ રેકોર્ડ બનાવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે પણ તે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના હાલના સ્ટાર બેટ્સમેન વિર?...
ભારત સાથે ડિફેન્સ ડીલ મુદ્દે અમેરિકામાં ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના મધ્યભાગમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. બાઇડેન વહીવટી તંત્ર તે મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે થનારી એક મહત્ત્વની સંરક્ષણ સમજૂતી અંગે અંતિમ નિર્ણયો લેવા...
અમેરિકાએ કહ્યું અમારી Top Priority છે ભારત ! જાણો US આ વર્ષે કેટલા લાખ આપશે વિઝા
અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને વિઝા આપશે. બાઈડન પ્રશાસન માટે કામ કરતા વરિષ્ઠ અધિકારી ડોનાલ્ડ લુ દ્વારા આ નિ?...
‘ભારત લેટિન અમેરિકા સાથે વેપાર વધારવા ઈચ્છુક’ વિદેશ મંત્રીનું બિઝ ફોરમમાં નિવેદન
કોલંબિયાની રાજધાનીમાં ભારત-કોલંબિયા બિઝનેસ ફોરમને સંબોધતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે લેટિન અમેરિકાના ચાર દેશોની તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય આ ક્ષેત્ર સાથે ભારતના સહયોગનું સ્તર વધારવા?...
સંજૂએ સતત ચોથી વખત ધોનીને આપી માત, 7 મેચમાંથી 6માં મેળવી જીત, એક વાતમાં આજે પણ ધોની આગળ
રાજસ્થાન રોયલ્સની ટીમે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ 2023ની 37મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને 32 રનથી માત આપી હતી. સંજૂ સેમસનના નેતૃત્વવાળી ટીમ આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર ?...
વિક્રમી ભાવ, ઊંચી ડયૂટીને પગલે સોનાની દાણચોરીમાં વધારો
ભાવમાં વધારો ઉપરાંત ઊંચી આયાત ડયૂટી તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પૂર્વવત થવા સાથે દેશમાં સોનાની દાણચોરીમાં વધારો થયાનું જણાય રહ્યું છે. ૩ ટકા જીએસટી સાથે સોના પર કુલ ૧૮ ટકા ડયૂટી વસૂલવામા...
આ તારીખે થઈ જશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો મૂર્તિ નિર્માણથી લઈ શ્રદ્ધાળુઓની સુવિધા સુધીની તમામ વિગતો
ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ભૂતકાળમાં ઘણી તારીખો પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે અનેક તબક્કામાં ચર્ચા કર્યા પછી આ વિધિ 22 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ મૂકવા?...