પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે PM નરેન્દ્ર મોદી નહીં કરે મુલાકાત, બિલાવલ ભુટ્ટોએ કહ્યું- મારી દ્વિપક્ષીય નથી ભારત મુલાકાત
પાકિસ્તાને તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. બિલાવલ ભુટ્ટો ગોવામાં યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વ...
દેશની નાણાં સંસ્થાઓના બિઝનેસ મોડેલ્સ પર રિઝર્વ બેંકની બારીક નજર
દેશની બેન્કોના બિઝનેસ મોડેલ્સ પર રિઝર્વ બેન્ક બારીકાઈથી નજર રાખી રહી છે, એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. તાણને ખમી શકવા ભારતીય બેન્કો સક્ષમ છે, એમ તાજેતરની સ્ટ્રેસ ટેસ્ટસ ?...
વૈશ્વિક ફંડો અને પ્રાઇવેટ ઇક્વિટીએ માર્ચ ક્વાર્ટરમાં NSEના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો
અગ્રણી વૈશ્વિક ફંડ્સ અને પ્રાઇવેટ ઇક્વિટી સંસ્થાઓએ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ - નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) માં તેમની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) અંગેની અનિશ્ચિતતા વચ્ચે તેમનો હિસ્સ...
SEBI એ કાર્વી ઇન્વેસ્ટર સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર્વી ઈન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડ (KISL) પર પ્રતિબંધ મૂક્યો છે. હવે કાર્વી સર્વિસ નવા ક્લાયન્ટ બનાવી શકશે નહીં. કંપનીએ રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ત્યા?...
દરિયામાં જોવા મળ્યો 900 ફીટનો બ્લૂ હોલ, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ !
આખી દુનિયામાં ઘણા રહસ્યમય સ્થળો જોવા મળે છે. હાલમાં વૈજ્ઞાનિકોએ એક રહસ્યમયી બ્લૂ હોલની શોધ કરી છે. આ બ્લૂ હોલ વૈજ્ઞાનિકો માટે રહસ્ય બની ગયું છે. વૈજ્ઞાનિકો હમણા સુધી એ શોધી શક્યા નથી કે આ હોલન...
ધોનીએ જયપુરમાં થયો ગુસ્સે, જોકે આ વખતે અંપાયર નહીં ખેલાડી હતો નિશાને!
IPL 2023 ની 37મી મેચ જયપુરમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે SMS સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ધોની સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 202 ર...
BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, 2 કિલો હેરોઈન અને અફીણ જપ્ત
27 એપ્રિલ, ગુરુવારે પંજાબના અમૃતસરના ધનો કલાન ગામ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હેરોઈન અને અફીણના પેકેટ લઈ જતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. આ વિસ્તારના પ્રારંભિક ન...
પેન્સિલવેનિયામાં દિવાળીની રજા રહેશે, સેનેટમાં 50-0થી બિલ પાસ
દિવાળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેની સાથે તે વિશ્વના અન્ય દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. બીજી તરફ લોકોના ઉત્સાહને જોતા અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીના તહેવાર પર ...
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ખરાબ સમાચાર, વોશિંગ્ટન સુંદર IPL માંથી થયો બહાર
IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આ સિઝનની બાકીની મેચોમાં ટીમનો હિસ્સો રહેશે નહીં. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને સુંદરના ટુ?...
હવે Google નો પણ જમાનો ગયો! નવી જનરેશન માટે આ 5 સર્ચ એન્જિન છે ફેવરિટ
સર્ચ એન્જિનની વાત કરવામાં આવે તો ગૂગલનું નામ સૌથી પહેલા આવે છે. મોટાભાગના લોકો આ સર્ચ એન્જિનનો જ ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો માની લો કે તમે ઘણા પાછળ છો. હવે ગૂગલ સિવાય પણ ઘણા નવા ?...