ભારત માટે ચિંતાઃ પાકિસ્તાનના આર્મી ચીફ ચીનની મુલાકાતે, બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા સંમતિ
પાકિસ્તાનની સેનાના કહેવા પ્રમાણે ચીન સાથે પાકિસ્તાનના સૈન્ય સહયોગ પર પહેલા દિવસે ચર્ચા થઈ છે. ચીનમાં તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ છે. ચીન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયુ છે. પાકિસ્?...
પૂંછ હુમલાનો બદલો લેવા ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરશે,પાકિસ્તાનમાં ભારે ફફડાટ
ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચુકેલા અબ્દુલ બાસિતે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં આજકાલ ચર્ચા ચાલી રહી છે કે, ભારતીય સેના પાકિસ્તાન સામે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી રહી છે અને ત...
ઈંગ્લેન્ડના ક્રિકેટરોને આખુ વર્ષ માત્ર ફ્રેન્ચાઈઝી માટે રમવા રૂ.51 કરોડની ઓફર
ઈંગ્લેન્ડના છ સ્ટાર ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ લઈને આખુ વર્ષ ફ્રેન્ચાઈઝી તરફથી જ રમતાં રહેવા માટે વાર્ષિક ૫૦ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૫૧ કરોડ)ની લોભામણી ઓફર આઇપીએલના કેટલા...
ઉત્તર કોરિયાને સખણું રાખવા માટે હવે અમેરિકા પરમાણુ હથિયારોથી સજ્જ સબમરિનોને દક્ષિણ કોરિયા મોકલશે
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક સોલ હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે મુલાકાત કરી છે. એ પછી બંને દેશના નેતાઓએ વોશિંગ્ટન ડિકલેરેશન નામના કરારની જાહેરાત કરી છે....
‘ચાકા’ MRI સ્કેન કરાવનાર વિશ્વનો પ્રથમ પેંગ્વિન બન્યું, યુકેના નિષ્ણાતોએ કર્યુ સફળ પરીક્ષણ
વિશ્વમાં પ્રથમ વખત યુકેમાં પેંગ્વિનનું સફળ એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. પશુ ચિકિત્સા ક્ષેત્રે તેને એક મોટી સિદ્ધિ ગણવામાં આવે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સી લાઇફ વેમાઉથમાં રહેતી ‘ચાકા’ ના?...
સુદાનથી અત્યાર સુધીમાં 798 ભારતીયો પરત ફર્યા, દિલ્હી પહોચતા લોકોએ નરેન્દ્ર મોદી જિંદાબાદના લગાવ્યા નારા
જેમાં અત્યાર સુધીમાં 798 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાનું એક C-130J લશ્કરી પરિવહન વિમાન ગુરુવારે 128 ભારતીયો સાથે જેદ્દાહ પહોંચ્યું હતું. તે જ સમયે, 360 નાગ?...
આગામી મહિનામાં 11 દિવસ બંધ રહેશે બેંક, જાણી લો May મહિનાનું હોલિ ડે લીસ્ટ
આરબીઆઈના બેંક હોલિડે કેલેન્ડર મુજબ મે મહિનામાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેશે, જેમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય રજાઓ પણ સામેલ છે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. મે મહિનાની રજાઓ 1લી ?...
રિંકુ સિંહનો નવો લૂક, RCB કેપ્ટન Virat Kohliના પગને સ્પર્શ કર્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2023 ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 21 રનથી હરાવીને સતત ચાર પરાજય પછી તેમની પ્રથમ જીત નોંધાવી હતી. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ જીત્યા બા...
ભારતના રાજદૂતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, J&k અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે, કોઈપ?...
બોર્નવિટાને સરકારે આપી નોટિસ, કંપનીને ભ્રામક જાહેરાતો દૂર કરવાની આપી સૂચના
ચાઈલ્ડ રાઈટ્સે બાળકોના ફેવરિટ હેલ્થ પાવડર ડ્રિંક બોર્નવિટાને નોટિસ મોકલી છે. ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું છે કે કંપનીએ તેની ગેરમાર્ગે દોરનારી જાહેરાતને તાત્કાલિક દૂર કરવી જોઈએ. કમિશને કહ્યું કે...