સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ખરાબ સમાચાર, વોશિંગ્ટન સુંદર IPL માંથી થયો બહાર
IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આ સિઝનની બાકીની મેચોમાં ટીમનો હિસ્સો રહેશે નહીં. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને સુંદરના ટુ?...
હવે Google નો પણ જમાનો ગયો! નવી જનરેશન માટે આ 5 સર્ચ એન્જિન છે ફેવરિટ
સર્ચ એન્જિનની વાત કરવામાં આવે તો ગૂગલનું નામ સૌથી પહેલા આવે છે. મોટાભાગના લોકો આ સર્ચ એન્જિનનો જ ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો માની લો કે તમે ઘણા પાછળ છો. હવે ગૂગલ સિવાય પણ ઘણા નવા ?...
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવવામાં આવી
દિલ્હી દારૂ કૌભાંડમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવવામાં આવી છે. આજે તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા, જ્યાં તેમની જ્યુડિશિયલ કસ્ટડી આગા...
BCCIએ મહિલા ક્રિકેટરો માટેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કરી જાહેર, ગ્રેડ Aમાં કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે. BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 17 ખેલાડીઓને જગ્યા આપી છે. કેપ્ટન હરમનપ્રીત સિવા?...
હાઇ પેન્શન માટે EPFOમાં અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) દ્વારા કર્મચારીઓને નિવૃત્તિના લાભો પૂરા પાડે છે. EPFOએ એક નવી સ્કીમ શરૂ કરી છે, જે EPF સબસ્ક્રાઇબર્સને તેમની પેન્શનની રકમ વ?...
સસ્તા ભાવે ઓઈલ લીધા પછી પણ રશિયા સાથે પાકિસ્તાનની દગાખોરી, યુક્રેન સાથે કરી હથિયારોની ડીલ
પાકિસ્તાને રશિયા સાથે યુધ્ધ લડી રહેલા યુક્રેનને તોપના ગોળા અને ટેન્કો સપ્લાય કરી છે તો બીજી તરફ યુક્રેને હવે પાકિસ્તાન સાથે મિત્રતા નીભાવીને પાકિસ્તાનના એમ-17 હેલિકોપ્ટરના એન્જિન અને બીજા ...
‘The Kerala Story’નું ટ્રેલર જોઈને રુંવાડા ઉભા થઈ જશે
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. કેરળમાં ધર્માંતરણ કરીને આતંકવાદની આગમાં ધકેલી દેવાયેલી છોકરીઓની કહાણીને આમાં કરુણ રીતે રજૂ કરવામાં આવ...
અનિલ અંબાણીની આ મોટી કંપનીની થઈ હરાજી, ખરીદવાની રેસમાં હવે માત્ર હિન્દુજા ગ્રુપ, લગાવી આટલી મોટી બીડ
અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલની બીજા રાઉન્ડની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બીડમાં, હિન્દુજા જૂથે નાદાર પેઢીના ધિરાણકર્તાઓને રૂ. 9,650 કરોડની ઓફર કરી હતી, પહેલા રાઉન્ડ...
એર ઈન્ડિયા 1000 પાઈલટની ભરતી કરશે, વર્લ્ડ પાઈલટ્સ ડેના અવસરે એરલાઈન્સે જાહેરાત બહાર પાડી
ટાટા સમૂહની માલિકી હેઠળની એરલાઈન્સ એર ઈન્ડિયા 1,000 પાઈલટને હાયર કરવાની તૈયારી કરી રહી છે. તેમાં કેપ્ટન્સ અને ટ્રેનર્સની પોસ્ટ પર ભરતી કરાશે. વર્લ્ડ પાઈલટ્સ ડેના અવસરે એર ઈન્ડિયાએ આ વેકેન્સી બ...
ભારત માટે ચિંતાઃ પાકિસ્તાનના આર્મી ચીફ ચીનની મુલાકાતે, બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા સંમતિ
પાકિસ્તાનની સેનાના કહેવા પ્રમાણે ચીન સાથે પાકિસ્તાનના સૈન્ય સહયોગ પર પહેલા દિવસે ચર્ચા થઈ છે. ચીનમાં તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ છે. ચીન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયુ છે. પાકિસ્?...