હાર્દિકે મોટા ભાઈ કૃણાલની ટીમને હરાવી, ગુજરાતની લખનૌ પર બીજીવાર જીત.
IPL 2023 ની 51મી મેચમાં ટીમ ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાએ મોટા કૃણાલ પંડ્યાની લખનૌ સુપર જાયન્ટ્સને 56 રનથી હરાવી વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આ?...
કોંગ્રેસ જૂની આદતો નહીં છોડે, તુષ્ટિકરણ અને ગાળોને ચૂંટણીનો મુદ્દો બનાવશે: PM મોદી
તેમણે બદામીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે નક્કી કર્યું છે કે તે પોતાની જૂની આદતો છોડવાની નથી. તે તુષ્ટીકરણ, તાળાબંધી અને દુરુપયોગને માત્ર ચૂંટણીનો મુદ્દો ?...
શું હવે ગમે ત્યાં રિપેર કરી શકાશે સ્માર્ટફોન, વોરંટી નહીં થાય બેકાર?
તમારો ફોન અધિકૃત સ્ટોર સિવાય અન્ય જગ્યાએથી રિપેર કરાવ્યો છે? શું તમારા ડિવાઈસની વોરંટી સમાપ્ત થશે? ના, હવે નહીં થાય. વોરંટી શરતોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ માટે સરકારે એક પોર્ટલ પણ ...
ગોરખા સૈનિકોને પોતાની સેનામાં સામેલ કરવા ચીનના ધમપછાડા, દુનિયામાં માત્ર ભારત અને બ્રિટન પાસે જ ગોરખા રેજિમેન્ટો છે
આ જ કારણે હવે ચીન પણ પોતાની સેનામાં ગોરખા સૈનિકોને સામેલ કરવા માટે ધમપછાડા કરી રહ્યુ છે. આ માટે મંજૂરી આપવા માટે ચીન દ્વારા નેપાળની કમ્યુનિસ્ટ સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવે તેવી શક્યતા ?...
‘બડે મિયાં, છોટે મિયાં’ આવતાં વર્ષે ઈદ વખતે રીલીઝ થશે.
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ' બડે મિયાં છોટે મિયાં' આવતાં વર્ષે ઈદ વખતે રીલીઝ થશે. મોટો તહેવાર હોવાથી ફિલ્મને દર્શકો મળવાની આશાએ આ રીલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે. 'બડે મિયાં અને છોટે મ?...
ટાઈગર-થ્રીના એક એક્શન સીન માટે ૩૫ કરોડ ખર્ચાશે.
'ટાઈગર થ્રી' ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાન બંને એક ફ્રેમમાં હોય તેવા એકશન સીનનું શૂટિંગ કરવા માટે ૩૫ કરોડ રુપિયાનો ધૂમાડો કરાશે. સામાન્ય રીતે બોલીવૂડની એક લો બજેટ ફિલ્મ આટલા ખર્ચામાં બન...
વિરાટ કોહલી પાસે IPLમાં ઈતિહાસ રચવાની તક, દિલ્હી સામે આ બે રેકોર્ડ તોડી શકે.
IPL 2023માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાની તક છે. જો વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ સામે 12 રન બનાવે છે તો તે આ લીગના ઈતિહાસમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન ?...
અમિતાભ બચ્ચન પર બન્યા ફની મીમ, મિનિટોમાં થયા વાયરલ, રેખા-જયાનું છે ખાસ કનેક્શન !
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના ટ્વિટ્સના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. બિગ બી ફિલ્મોમાં જેટલા એક્ટિવ છે તેટલા જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. આ દિવસોમાં ફરી એકવાર બોલિ...
તમારા Aadhaar Cardને આ રીતે સુરક્ષિત બનાવો, ભેજાબાજો તમારા દસ્તાવેજનો દુરુપયોગ કરી નહીં શકે.
આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજના સમયમાં મોબાઈલ સિમ લેવાથી લઈને કોઈપણ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. જો કે લોકો આધાર કાર્ડને સુરક્ષિત માને છે પરંતુ ભૂતકાળમાં એક એવો કિ?...
હવે WhatsApp પર Unknown Callsને મ્યૂટ કરવા બનશે સરળ, મળશે iPhone જેવુ નવું ઈન્ટરફેસ.
વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લઈને આવે છે. હવે WhatsApp ટૂંક સમયમાં ઘણા નવા ફીચર્સ લાવવાનું છે. નવા ફીચરમાં અજાણ્યા કૉલિંગને મ્યૂટ કરવું, નીચે નેવિગેશન બાર સાથેનું નવું UI અને સિંગલ-વોટ પો...