બાબર આઝમે બનાવ્યો વધુ એક રેકોર્ડ પણ વિરાટ કોહલીથી રહી ગયો પાછળ
બાબર ભલે આ રેકોર્ડ બનાવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે પણ તે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના હાલના સ્ટાર બેટ્સમેન વિર?...
ભારત સાથે ડિફેન્સ ડીલ મુદ્દે અમેરિકામાં ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના મધ્યભાગમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. બાઇડેન વહીવટી તંત્ર તે મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે થનારી એક મહત્ત્વની સંરક્ષણ સમજૂતી અંગે અંતિમ નિર્ણયો લેવા...
અમેરિકાએ કહ્યું અમારી Top Priority છે ભારત ! જાણો US આ વર્ષે કેટલા લાખ આપશે વિઝા
અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાએ કહ્યું છે કે તે આ વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને વિઝા આપશે. બાઈડન પ્રશાસન માટે કામ કરતા વરિષ્ઠ અધિકારી ડોનાલ્ડ લુ દ્વારા આ નિ?...
‘ભારત લેટિન અમેરિકા સાથે વેપાર વધારવા ઈચ્છુક’ વિદેશ મંત્રીનું બિઝ ફોરમમાં નિવેદન
કોલંબિયાની રાજધાનીમાં ભારત-કોલંબિયા બિઝનેસ ફોરમને સંબોધતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે લેટિન અમેરિકાના ચાર દેશોની તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય આ ક્ષેત્ર સાથે ભારતના સહયોગનું સ્તર વધારવા?...
સંજૂએ સતત ચોથી વખત ધોનીને આપી માત, 7 મેચમાંથી 6માં મેળવી જીત, એક વાતમાં આજે પણ ધોની આગળ
રાજસ્થાન રોયલ્સની ટીમે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ 2023ની 37મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને 32 રનથી માત આપી હતી. સંજૂ સેમસનના નેતૃત્વવાળી ટીમ આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર ?...
વિક્રમી ભાવ, ઊંચી ડયૂટીને પગલે સોનાની દાણચોરીમાં વધારો
ભાવમાં વધારો ઉપરાંત ઊંચી આયાત ડયૂટી તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પૂર્વવત થવા સાથે દેશમાં સોનાની દાણચોરીમાં વધારો થયાનું જણાય રહ્યું છે. ૩ ટકા જીએસટી સાથે સોના પર કુલ ૧૮ ટકા ડયૂટી વસૂલવામા...
આ તારીખે થઈ જશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો મૂર્તિ નિર્માણથી લઈ શ્રદ્ધાળુઓની સુવિધા સુધીની તમામ વિગતો
ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ભૂતકાળમાં ઘણી તારીખો પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે અનેક તબક્કામાં ચર્ચા કર્યા પછી આ વિધિ 22 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ મૂકવા?...
ફેક્ટ ચેક નિયમોનો પાંચ જુલાઈ સુધી અમલ નહીં
કેન્દ્ર સરકારે ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટને આશ્વાસન આપ્યું કે તે પાંચ જૂલાઈ સુધી `ફેક્ટ ચેક' એકમના નિર્માણની કોઈ ગતિવિધિ નહીં કરે, જે અંતર્ગત સરકારને કોઈ પણ સંદર્ભે ખોટી કે નકલી ઓનલાઈન ખબરોન...
WhatsApp યુઝર્સ માટે નવું અપડેટ! ચેટ લોક ફીચર, હવે આખી એપને લોક કરવાની જરૂર નહીં પડે.
વોટ્સએપે તેના વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા રજૂ કરી છે. કંપનીનું આ નવું ફીચર પ્રાઈવસીને વધુ સુરક્ષા આપશે. વોટ્સએપ છેલ્લા કેટલાક દિવસોથી તેના પ્લેટફોર્મમાં સિક્યોરિટી અને પ્રાઇવસી પર વધુ ?...
નેટફ્લિક્સનો પાસવર્ડ હવે શેર કરશો તો વધુ પૈસા કપાશે! કંપનીએ બહાર પાડ્યું નવું ફીચર
નેટફ્લિક્સે અગાઉ પાસવર્ડ શેરિંગ પર ક્રેક ડાઉન કર્યું છે કારણ કે તે તેના સબ્સ્ક્રાઇબર બેઝને અસર કરી રહ્યું હતું. તાજેતરના અહેવાલો અનુસાર, Netflix સ્પેનમાં 1 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ગુમાવી ચૂક્?...