બોલિવુડ કિંગ શાહરુખ ખાન અને અમેરિકી રાજદૂત ગારસેટ્ટી વચ્ચે યોજાઈ ‘મન્નત’ માં મુલાકાત.
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મુંબઈમાં શાહરૂખ ખાન સાથે તેમના નિવાસસ્થાન મન્નત ખાતે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય દુનિયા પર બોલિવૂડની અસર વિશે પણ ચર્ચા કરી હતી. ગારસેટ્ટીએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી…










