લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં ભળી ગયાં હતાં. જ્યારે ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડ્યો હતો અને ભાજપે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ તૂટશે તેવા એંધાણ જોવા મળી…










