હિંડનબર્ગના આરોપો ખોટા, મોરેશિયસ સરકારે અદાણી જૂથને આપી ક્લીનચીટ.
હિંડનબર્ગ રિપોર્ટ બાદ મોરેશિયસ સરકારે પરેશાન ગૌતમ અદાણી જૂથને મોટી રાહત આપી છે. મોરેશિયસના નાણાંકીય સેવા મંત્રીએ સંસદને જણાવ્યું છે કે દેશમાં અદાણી જૂથની ખોટી કંપનીઓ હોવાનો આક્ષેપ કરતો હિંડનબર્ગ રિપોર્ટ ખોટો અને પાયાવિહોણો છે. વાસ્તવમાં મોરેશિયસના સંસદ સભ્યએ સરકારને…










