રાજ્ય સરકારના તમામ કર્મચારી હવે Jio સંગ, Voda-Ideaની સર્વિસ બંધ, નંબર ટ્રાન્સફર
કર્મચારીઓ વોડા-આઈડિયાના પોસ્ટપેડ મોબાઈલ નંબરનો સતત ઉપયોગ કરતા હતા. પરંતુ સોમવાર, 8 મે, 2023 ના રોજ, ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી વોડાફોન-આઈડિયાની જગ્યાએ રિલાયન્સ જિયો નંબરનો ઉપયોગ કરવાનું…










