STTમાં વધારો થવા છતાં F&O ટ્રેડિંગ નવી ઊંચાઈએ.
સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) વધાર્યો હોવા છતાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગમેન્ટ માટે ેટ્રેડિંગ વોલ્યુમ એપ્રિલમાં નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. ૨૪૨ લાખ કરોડ નોંધાયું હતું, જે માસિક ધોરણે ૨.૬ ટકા અને વાર્ષિક…










