વડાપ્રધાન મોદી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ જુલાઈના રોજ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે પેરિસ જશે. ભારતના વિદેશ મંત્રાલયે આ જાણકારી શુક્રવારે આપી હતી. આ સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય સેનાની એક ટૂકડી ફ્રાંસની સેના સાથે…










