કોહલી-ગંભીરની લડાઈ વચ્ચે હવે યુવરાજનું આવ્યું નિવેદન, ફેન્સ થઈ ગયા ખુશ
IPL 2023માં લખનઉ બેંગ્લોરની મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બે ક્રિકેરોની લડાઈ બાદ દિગ્ગજ ક્રિકેટરો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતના ભૂતપુર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આ મામલા અંગે એક ટ્વિટ કરી છે જે…










