IIM-અમદાવાદમાં ભણેલા અજય બંગા બન્યા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ
એક ભારતવંશીને વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી મળવા જઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળના અજય બંગાને વિશ્વ બેંકના આગામી પ્રમુખ તરીકે નામાંકિત કર્યા છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી63 વર્ષીય બંગા અમેરિકન નાગરિકત્વ ધરાવે…










