Skip to content
Monday, November 23, 2026 Ahmedabad 32°C

News

અમેરિકાના આ રાજ્યમાં હવે ઘર ઘર ઉજવાશે ‘દિવાળી’, સેનેટ દ્વારા ‘નેશનલ હોલિડે’ તરીકે મંજૂરી મળી

અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીને નેશનલ હોલિડે  જાહેર કરાયો છે. હવે અહીં દિવાળીના અવસરે સત્તાવાર રજા રહેશે. પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પેન્સિલવેનિયા સ્ટેટની સેનેટે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. તેમણે હિન્દુઓના તહેવાર દિવાળીને નેશનલ હોલિડે તરીકે…

· 2 min read

કોલકાતા સામે મેચ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યુ-RCB હારને જ લાયક

IPL 2023 ની સિઝનના બીજા હાફની મેચ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સે વિરાટ કોહલીની આગેવાની ઘરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે જીત મેળવી હતી. ઘર આંગણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ…

· 3 min read

કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરોને પીએમ મોદીનો નવો મંત્ર -બૂથ જીતીશું, તો જ ચૂંટણી જીતીશું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને મંત્ર આપ્યો કે, જો તેઓ બૂથ જીતશે તો જ તેઓ ચૂંટણી જીતશે. પીએમએ કહ્યું કે, એક શિસ્તબદ્ધ કાર્યકર હોવાને કારણે હું તમારા બધા કાર્યકરો…

· 2 min read

જૂનિયર એનટીઆર સાથે હોલિવુડના આ ફેમસ ડિરેક્ટર કરવા માંગે છે કામ

ફિલ્મની રિલીઝ પહેલા દર્શકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેને દુનિયાભરમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તે પહેલા જ ફિલ્મના નિર્દેશક જેમ્સ ગને કંઈક એવું કહ્યું છે…

· 2 min read

રતન ટાટાને 1500 કર્મચારીઓની અરજી આપી કરી ફરીયાદ

જ્યારથી એર ઈન્ડિયા ટાટા ગ્રુપમાં પાછી આવી છે. ત્યારથી ટાટા ગ્રુપના મેનેજમેન્ટ અને કર્મચારીઓમાં કંઈ ખાસ બદલાયું નથી. એક યા બીજી રીતે બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી વિવાદ જોવા મળી રહ્યો છે.હવે તેમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે અને આ વખતે…

· 2 min read

એક્ટરોએ પોતાના પ્રોડક્શન હાઉસ ખોલ્યા, કેટલાક સફળ રહ્યા અને કેટલાક ખરાબ રીતે થયા ફ્લોપ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે, જેમણે પોતાના દમ પર ફિલ્મો બનાવી છે. આ કામ એટલું સરળ નથી. અહીં કાં તો જીત કે હાર છે. એક નિર્માતાને દર્શકોના વખાણથી એટલી ચિંતા હોતી નથી જેટલી તેને તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર…

· 4 min read

નક્સલવાદીઓના નિશાને સુરક્ષાદળો: 13 વર્ષમાં 9 નક્સલી હુમલા, 200 જવાન શહીદ.

છત્તીસગઢના દંતેવાડામાં આજે એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે. દંતેવાડાના અરનપુરમાં DRG દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવર સામેલ છે. આ મામલે કેન્દ્રીય…

· 2 min read

મે મહિનામાં ફરવા માટે ભારતના પ્રથમ દસ સ્થળો, ગરમીમાં મળશે ટાઢક

આ સાથે બાળકોને પણ આ મહિનામાં રજાઓ હોય છે. જેના કારણે દરેક વ્યક્તિ મે મહિનાની લાંબી રજાઓ હિલ સ્ટેશન અથવા સારી જગ્યાએ ગાળવાનો પ્રયાસ કરે છે. ચાલો તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો…

· 4 min read

ફિલ્મ ‘આવારા પાગલ દીવાના 2’ માં મુન્નાભાઈ અને સર્કિટની એન્ટ્રી

મળતી માહિતી મુજબ અક્ષય કુમારની કોમેડી ફિલ્મ આવારા પાગલ દીવાના 2 માં મેકર્સે બે નવા પાત્રોની એન્ટ્રી કરી છે. આ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મુન્નાભાઈ અને સર્કિટ એટલે કે સંજય દત્ત અને અરશદ વારસી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ…

· 1 min read

દોસ્તના કહેવા પર શરૂ કરી શેતૂરની ખેતી, હવે આ પ્રગતિશીલ ખેડૂત કરી રહ્યા છે 20 લાખની કમાણી

બાગાયતનું નામ સાંભળતા જ લોકોના મગજમાં કેરી, જામફળ, સફરજન, કેળા અને નાસપતીનાં નામ સૌથી પહેલા આવે છે. લોકો માને છે કે કેરી, જામફળ, સફરજન, કેળા અને નાસપતી એકમાત્ર બાગાયતી પાક છે જે ખેતીમાંથી સારી કમાણી કરી શકે છે. પરંતુ એવી વાત નથી.…

· 3 min read