આલિયા ભટ્ટે પોતાના પ્રોડક્શનની ‘જિગરા’નું શૂટિંગ શરુ કરી દીધું
આલિયા ભટ્ટે પોતાની પ્રોડક્શન કંપનીની ફિલ્મ 'જિગરા' માટે શૂટિંગ શરુ કરી દીધું છે. આલિયાની પ્રોડયૂસર તરીકે આ બીજી ફિલ્મ ફિલ્મ છે. આ અગાઉ તેણે 'ડાર્લિંગ' ફિલ્મ બનાવી હતી. https://twitter.com/aliaa08/status/1709594494818218049 આ?...