આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે દારુની રેલમ-છેલ, વિદેશી દારૂની બાટલીઓ અને બિયરના ટીનનો જથ્થો ઝડપાયા બાદ ગુનો નોંધાયો
ગુજરાત કોંગ્રેસ દારૂબંધી મુદ્દે અનેક વાર રાજ્ય સરકાર અને પ્રશાસન પર સવાલો ઉભા કરતી હોય છે. કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓ આ મુદ્દા પર અનેક વાર હોબાળો પણ કરી ચુકી છે. તેવામાં હવે કોંગ્રેસના નેત...