ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકોને મળ્યું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન, અમેરિકન રાષ્ટ્રપતિએ કર્યો મેડલ એનાયત
અમેરિકાના વ્હાઈટ હાઈસ ખાતે બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા નેશનલ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું...