મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, જામીન અરજી થઈ નામંજૂર, 8 મહિનામાં કેસ પૂર્ણ કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ સિસોદિયા તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીને નામંજૂર કરી દી?...