સચિન અને વિરાટ કોહલીને મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, આ દિવસે અયોધ્યા જશે બંને દિગ્ગજ
લાંબી રાહ જોયા બાદ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામની પ્રતિમાને 22 જાન્યુઆરી 2024 ના દિવસે સ્થાપિત કરવામાં આવશે. રામજન્મભૂમિની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ ...