અમેરિકામાં ઘૂસણખોરી માટે સૌથી જોખમી માર્ગ ડારીયન ગેપનો ઉપયોગ
વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીયોને ઘેલું લાગ્યું છે. સત્તાવાર રીતે ભારતની નાગરિકતા છોડી છેલ્લા છ વર્ષમાં વિવિધ દેશોમાં સ્થાયી થયેલા લોકોની સંખ્યા ૬,૯૨,૮૫૦ છે. આ સરકારના આંકડા અનુસાર તેમાંથ...