દસ્તાવેજમાં જરૂરી જણાય તો આધાર કાર્ડના છેલ્લા 4 અંક જ દર્શાવવા, આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવા નિર્ણય
આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) ?...