G-Mailમાં હવે એક સાથે 50 મેઈલ કરી શકશો ડીલીટ, જાણો ગૂગલના આ નવા ફીચર અંગે
ગૂગલની ઈ-મેઈલ સર્વિસ, G-mail દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લીકેશનમાંથી એક છે. ત્યારે હવે G-mail માંથી જુના ઈ-મેઈલ ડીલીટ કરવા હવે સરળ બની ગયા છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે હવે ટેક દિગ્ગજ ગૂગલે એ?...