બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવાશે, જેમાં વધારે માર્ક હશે તે માન્ય ગણાશે
દેશમાં બોર્ડ પરીક્ષાઓ હવે વર્ષમાં બે વખત યોજવામાં આવશે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળા શિક્ષણનું નવું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ) તૈયાર કર્યુ છે જે હ...