રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇઝરાયેલી પીએમ નેતન્યાહુ, કહ્યું- અમારા નાગરિકોએ જે યાતનાઓ વેઠી છે એ ક્યારેય નહીં ભૂલીએ
આતંકવાદી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલે જાહેર કરેલું યુદ્ધ આઠમા દિવસે પહોંચ્યું છે. જેને લઈને શુક્રવારે (13 ઓક્ટોબર) રાત્રે ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ ફરી રાષ્ટ્રજોગ સંબોધ...